તા.૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી રાણપુરની ITI ખાતે પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર પ્રવેશ મેળવી શકશે

તા.૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી રાણપુરની ITI ખાતે પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર પ્રવેશ મેળવી શકશે


તા.૨૨ :- ઔધોગિક તાલીમ સંસ્થા (ITI)- રાણપુરમાં પ્રવેશ-૨૦૨૨ ના પ્રવેશસત્રની પ્રવેશની કામગીરી તા.૩૦/૯/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે તાત્કાલિક ઔદ્યોગિક તાલીમ સંસ્થા,રાણપુરનો રૂબરૂ સંપર્ક કરવો. સંસ્થાનો એડમીશન હેલ્પલાઇન નં-૯૨૬૫૯૧૮૫૫૦,૭૬૯૮૩૫૬૧૧૭ અને ૯૭૧૪૯૪૯૨૧૯ છે તેમ, ITI-રાણપુરના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »