વિછીયા તાલુકાના મોઢુકા ગામનું ગૌરવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/djn89d4vbkav6ge8/" left="-10"]

વિછીયા તાલુકાના મોઢુકા ગામનું ગૌરવ


પાંચાળ પ્રદેશ અને વિછીયા તાલુકાના મોઢુકા ગામનું ગૌરવ તાવિયા સંધ્યાબેન ગુણુભાઇએ જુડો સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ તેમજ જમ્મુ કશ્મીર ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ગુજરાત અને પાંચાળ પ્રદેશનું ગૌરવ વધાર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ સાથે આજે જસદણ વિંછીયા ના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના તેજસ્વી અને તપસ્વી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે દીકરી સંઘ્યાને સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી. વિનોદ વાલાણી પ્રમુખ પાંચાળ વિકાસ બોર્ડ.

અશરફ મીરા સૈયદ વિંછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]