ધંધુકામાં નવી બસનું પ્રસ્થાન ધારાસભ્યને હસ્તે કરાયું. - At This Time

ધંધુકામાં નવી બસનું પ્રસ્થાન ધારાસભ્યને હસ્તે કરાયું.


ધંધુકામાં નવી બસનું પ્રસ્થાન ધારાસભ્યને હસ્તે કરાયું.

અમદાવાદ ડિવિઝનના ધંધુકા એસ.ટી ડેપો ખાતે ગઈ કાલ શુક્રવારે સવારના સમયે એક નવી બસનું પ્રસ્થાન ધારાસભ્યના હસ્તે કરાયું હતું. તાજેતરના ધારાસભ્ય અને આગેવાનોનું ઉપસ્થિતિમાં નવી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી, ભાજપના હોદેદારો,તેમજ એસટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.