જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં રાયપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કેક સાથે ભવ્ય ઉજવણી. - At This Time

જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં રાયપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કેક સાથે ભવ્ય ઉજવણી.


આજ રોજ તારીખ ૬ માર્ચ ને શનિવાર ના સાંજે ૬.૦૦ કલાકે રાયપુર ચકલા ખાતે ભારતીય જનતા પાર્ટી જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કેક કાપી આતિશબજી સાથે કરવામાં આવી,

રાયપુર ચકલા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીમાં ભૂષણભાઈ ભટ્ટ (મહામંત્રી-ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર,પૂર્વ ધારાસભ્ય જમાલપુર-ખાડિયા) સહિત મ્યુનિસિપલ કાઉન્સિલર, યુવા મોરચો, મહિલા મોરચા ની મહિલાઓ સહિત ભાજપ ના અગ્રણી હોદ્દેદારો અને ભાજપ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.