અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નં 48 પર ભરૂચ થી સુરત તરફ તાપી હોટેલ નજીકથી ટેમ્પોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઇ જઇ રહ્યા છે જેવી માહિતીના આધારે પોલીસના સ્ટાફે રેડ કરતા ટેમ્પો ન. MH - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cni1rfyksubgplmv/" left="-10"]

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નં 48 પર ભરૂચ થી સુરત તરફ તાપી હોટેલ નજીકથી ટેમ્પોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઇ જઇ રહ્યા છે જેવી માહિતીના આધારે પોલીસના સ્ટાફે રેડ કરતા ટેમ્પો ન. MH


અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગુનાખોરી ડામવા પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઇવે નં 48 પર ભરૂચ થી સુરત તરફ તાપી હોટેલ નજીકથી ટેમ્પોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઇ જઇ રહ્યા છે જેવી માહિતીના આધારે પોલીસના સ્ટાફે રેડ કરતા ટેમ્પો ન. MH 04 LE 3308માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ નંગ 3960 જેની આશરે કિંમત રૂપિયા 4,15,200/- નો મુદ્દા માલ કબજે કર્યો હતો તેમજ એક ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા 5,00,000/- મળી કુલ 9,15,200/- નો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી નાસી છૂટેલ ટેમ્પો ચાલક રોહિત ઉર્ફે એકનાથ શિંદે ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]