ડાકોર મંદિરમાં VIP પાસ મામલે જીલ્લા યુવા ક્ષત્રિય સેના દ્વારા આવેદન - At This Time

ડાકોર મંદિરમાં VIP પાસ મામલે જીલ્લા યુવા ક્ષત્રિય સેના દ્વારા આવેદન


મહીસાગર જીલ્લાના યુવા ક્ષત્રિય સેના દ્વારા ડાકોર ખાતે વી.આઇ.પી.પાસના મામલે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.જ્યારે જીલ્લા યુવા ક્ષત્રિય સેના દ્વારા વી.આઇ.પી પાસ બંધ કરવામા આવે તેવી માંગ કરવામાં આવેલ હતી.ભગવાનના મંદિરમાં ભેદભાવ બંધ કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવેલ હતી


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.