બોટાદના બરવાળા તાલુકામાં રમજાન ઈદ નિમિત્તે કોમી અને ભાઈચારાનું બીજ આજે મસ્ત મોટું વડ વૃક્ષ બનતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા - At This Time

બોટાદના બરવાળા તાલુકામાં રમજાન ઈદ નિમિત્તે કોમી અને ભાઈચારાનું બીજ આજે મસ્ત મોટું વડ વૃક્ષ બનતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા


બોટાદ જીલ્લાનું બરવાળા ગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશન માં રમજાન ઈદ નિમિત્તે બરવાળા પોલીસ સ્ટાફને મીઠાઈ આપી રમજાન ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક સમાજના લોકોની ઉપસ્થિત એ ચાર ચાંદ લગાવ્યા હતા અને કોમી એકતા અને ભાઈચારાનુ બીજ આજે મસ્ત મોટું વડ વૃક્ષ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.