બોટાદ શહેરમાં ઈદના તહેવાર નિમિત્તે બંદોબસ્તમા આવેલા પોલીસ ઓફીસર સહિતનાને ઠંડા પાણીની બોટલ વિતરણ કરાઈ - At This Time

બોટાદ શહેરમાં ઈદના તહેવાર નિમિત્તે બંદોબસ્તમા આવેલા પોલીસ ઓફીસર સહિતનાને ઠંડા પાણીની બોટલ વિતરણ કરાઈ


બોટાદ શહેરમાં ઈદના તહેવાર નિમિત્તે બંદોબસ્તમા આવેલા પોલીસ ઓફીસર સહિતનાને ઠંડા પાણીની બોટલ વિતરણ કરાઈ

બોટાદ શહેરમાં સમગ્ર બોટાદ મુસ્લિમ બિરાદરો મોટીસંખ્યામાં કપધીધાર પાસે આવેલ ઈદગાહ ખાતે ઇદની નમાઝ અદા કરવા આવતાં હોય અને નમાજ અદા કરી એક બીજાને મળી અભીનંદન પાઠવવામાં આવે છે ત્યારે બોટાદ જીલ્લા પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ મુસ્લિમ સમાજ દ્વારા બંદોબસ્ત મા આવેલા પોલીસ અધીકારી કર્મચારી સહિતને પાણીની બોટલ વિતરણ કરવામાં આવ્યું અને પોલીસ પ્રશાસનનો ખરા તડકામાં ગરમીમાં બંદોબસ્તમા રહી સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.