*સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ*

*સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ*


આજ રોજ સાબરકાંઠા કોંગ્રેસ સમિતી દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો અસહ્ય બોજ, GST,બેરોજગારી સહિતના મુદ્દાઓ અંગે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે *સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ* યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રદેશ ના પ્રભારીશ્રીઓ પ્રદેશ ના હોદેદારશ્રી ઓ જિલ્લા કોંગ્રેસ સમિતી ના હોદેદારો,દરેક તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતી,પક્ષના ચૂંટાયેલા પદાધિકારીઓ,ફન્ટ્રલ સેલના હોદેદારો અને પક્ષના સર્વે આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો વિરોધ પ્રદર્શન માં જોડાયા હતાં

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »