ભવાનીગઢ નાં CIFC ની ટ્રેનીંગ પુરી કરી પરત ફરેલા ફૌજી નું સન્માન

ભવાનીગઢ નાં CIFC ની ટ્રેનીંગ પુરી કરી પરત ફરેલા ફૌજી નું સન્માન


*મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે CIFCની ટ્રેનિગ પુરી કરી પરત ફરતા ફૌજી નુ અદકેરૂ સન્માન કરાયુ*

મૂળી તાલુકાના ભવાનીગઢ ખાતે ખેતમજુરી કરી પેટીયુ રળતા કાળાભાઇ અને જહુબેન ના પુત્ર પોપટભાઇ એ 

CIFCની ટ્રેનિગ પુરી કરી હવે જયપુર રાજસ્થાન ખાતે દેશ ની સુરક્ષા કરવા માટે જશે 11 મહિના ની છતીસગઢ ખાતે ટ્રેનિગ પુરી કરીને દેશ ની સેવા કાજે જનાર ફોજી પોપટભાઇ કાળાભાઇ નુ ગ્રામજનોએ અદકેરૂ સ્વાગત કરેલ હતુ ભવાનીગઢ  પ્રા શાળા મા ધો-8 સુધી અભ્યાસ

કરનાર વિદ્યાર્થીનુ શાળાના આચાર્ય અનિતાબેન. રામજી 

ભાઇ દેકવાડીયા સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ સ્વાગત કરી દેશભકિત નારા ગુજવ્યા હતા હાલ આઝા દી કા અમૃત મહોત્સવ અતર્ગત હર ધર તિરંગા ની થીમ થકી શાળા નુ વાતાવરણ દેશભકિતમય બનેલ હતુ આ સમયે જ પોપટભાઇ ની ટ્રેનિગ કરી દેશની રક્ષા કાજે જનારા હોય ત્યારે સમગ્ર ભવાનીગઢ ગામમા દેશ ભકિત માહોલ જોવા મળી રહયો છે
*રામકુભાઈ કરપડા મુળી* 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »