કાનપર ગામે રહેતા મનસુખ જીવરાજ સોલંકી દેશી દારૂ સાથે મળી આવતા આટકોટ પોલીસે અટક કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bwvdbkq568gtsgke/" left="-10"]

કાનપર ગામે રહેતા મનસુખ જીવરાજ સોલંકી દેશી દારૂ સાથે મળી આવતા આટકોટ પોલીસે અટક કરી


કાનપર ગામે રહેતા મનસુખ જીવરાજ સોલંકી દેશી દારૂ સાથે મળી આવતા આટકોટ પોલીસે અટક કરી

આટકોટ પોલીસે ટીમ મોટા દડવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા કલાક ૧૬/૦૦ વાગ્યે કાનપર ગામે સરકારી નીશાળ પાસે આવતા ત્યા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં એક સુપર પ્લા.ની થેલી હાથ માં રાખી ઉભોલ તેને પોલીસ ચેક કરતા તેમા દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ મનશુખભાઇ જીવરાજભાઇ સોલંકી જાતે દેવીપુજક ઉ.વ.૪૪ ધંધો મજુરી રહે કાનપર ખોડીયારમા ના રસ્તાન પાસે વાળો હોવાનુ જણાવેલ ઈસમ પાસે ૨હેલ સુપર પ્લા.ની થેલી માંથી કોથળી બહાર કાઢી જોતા બુગીયા નંગ-૧૬ હતા જે ઇસમને આવુ કેફી પ્રવાહી દેસી દારુ પોતાની પાસે રાખવા અંગે પાસપરમીટ કે આધાર હોય તો રજુ કરવા કહેતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા ઇસમએ ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશીદારૂ લીટર-૪ કિ.૮૦/-નો પોતાના કબજામાં રાખી મળી આવતા પ્રોહી એકટ કલમ ૬૫.એ.એ. મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]