મણિનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કેક કાપી આતિશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. - At This Time

મણિનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની કેક કાપી આતિશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.


મણીનગર વિધાનસભા વિસ્તારમાં આજ રોજ તારીખ ૬ માર્ચ ને શનિવાર ના બપોરે ૧૨:૦૦ કલાકે મણીનગર વિધાનસભા ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ટીમ બીજેપી દ્વારા કેક કાપી આતિશબજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી,

મણીનગર વિધાનસભા ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા ના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા,શહેર કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, મણીનગર ના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ,અશીતભાઈ વોરા, મ્યુનિસિપલ કાઉન્સિલર, યુવા મોરચો, મહિલા મોરચા ની મહિલાઓ સહિત ભાજપ ના અગ્રણી હોદ્દેદારો અને ભાજપ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.