ગુજરાત પોલીસ એટલે સેવા,સુરક્ષા અને શાંતિ: નું પ્રતિક અમદાવાદ શહેર પોલીસ હંમેશા તમારી સાથે રહેતા હોય છે - At This Time

ગુજરાત પોલીસ એટલે સેવા,સુરક્ષા અને શાંતિ: નું પ્રતિક અમદાવાદ શહેર પોલીસ હંમેશા તમારી સાથે રહેતા હોય છે


તા:-૦૭/૦૫/૨૦૨૪
અમદાવાદ

ગુજરાત પોલીસ ની ઉદાર કામગીરી મતળતાઓ ને વોટિંગ બુથ સુધી પોહચડતા પોલીસ કર્મચારીઓ ને હોમગાર્ડ જવાનો

ગુજરાત પોલીસ દ્વારા લોકતંત્રને વધુ સશક્ત અને મજબૂત બનાવવા અર્થે પ્રત્યેક જવાબદાર નાગરિકને મતદાન કરી પોતાની ફરજ અદા કરવા તેમજ અન્યોને આ સંદર્ભે જાગૃત કરવા ગુજરાત પોલીસ પરિવાર નમ્ર અપીલ કરે છે.
અમદાવાદ ના વિવિધ પોલિંગ બુથ સુધી મતદાતાઓ ને લેવા મુકવામાં માટે સેવા ભર્યું કાર્ય કરતા નજરે પડ્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.