હરખભેર મતદાન કરવા આવ્યું બોટાદ તાલુકાના સાંકરડી ગામનું યુગલ - At This Time

હરખભેર મતદાન કરવા આવ્યું બોટાદ તાલુકાના સાંકરડી ગામનું યુગલ


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં યુવા મતદારોથી લઈને વયોવૃધ્ધ, દિવ્યાંગ તેમજ અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી ત્યારે બોટાદ તાલુકાના સાંકરડી ગામના વતની હિતેષભાઈ ગોહિલે પત્ની અને માતા સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરિવાર સાથે હિતેષભાઈએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું અને લોકશાહી પરત્વે ફરજ બજાવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.