અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવી પહેલ નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓને ખાસ વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવી પહેલ નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓને ખાસ વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું


તા:-૦૭/૦૫/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી એસ મલિક સાહેબ તથા પોલીસ કમિશનરશ્રી અજય ચૌધરી તેમજ સેક્ટર ૧ શ્રી નીરજ બડગુજર અને કંટ્રોલ ડીસીપી શ્રી કોમલ વ્યાસ નાઓની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરમાં નિવૃત થતા પોલીસ કર્મચારીઓનું એમના પરિવારની હાજરીમાં મોમેન્ટો આપીને પોલીસ કમિશનરશ્રી દ્વારા સન્માન કરવાની એક નવી પહેલ કરેલ છે. શુરુ કરવામાં આવી

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.