જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


જસદણમાં આવતીકાલે મેઇન્ટેનન્સ કામ હોવાથી 11 કે.વી માધવ અર્બન ફીડર અને 11 કે.વી ગંજીવાડા એજી ફીડર માં સવારે સાત વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી લાઈટ બંધ રહેશે. આ બંને ફિડરોમાં લાગુ પડતા વિસ્તારમાં લાઇટનો કાપ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.