શ્રી યોગીરાજ વિદ્યામંદિર – બોટાદ ની શાળાનાં બાળકોની ઝળહળતી સિદ્ધિ - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર – બોટાદ ની શાળાનાં બાળકોની ઝળહળતી સિદ્ધિ


*શ્રી યોગીરાજ વિદ્યામંદિર - બોટાદ ની શાળાનાં બાળકોની ઝળહળતી સિદ્ધિ*

ગીતા પાઠશાળા સંસ્થાન ગઢડા(સ્વા.) દ્વારા ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ તેમજ ભાવનગર જીલ્લાની વિવિધ સ્કુલનાં ૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ભગવત ગીતા વિષયક ષ્લોકગાન, વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાનાં સ્પર્ધકો વચ્ચે મેગા ફાઈનલ સ્પર્ધા ગઢડા મુકામે યોજવામાં આવેલ આ સ્પર્ધામાં કણઝરિયા પ્રિયાંશી કે. ધોરણ - ૯ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તેમજ પરમાર પ્રિન્સ ડી. ધોરણ - ૯ ષ્લોકગાન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. આ સ્પર્ધાને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી , તથા શિક્ષક મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.