બાલાસિનોર વિધાનસભા બેઠકમાં ૧૫ વર્ષ પછી સત્તામાં પલટો આવ્યો - At This Time

બાલાસિનોર વિધાનસભા બેઠકમાં ૧૫ વર્ષ પછી સત્તામાં પલટો આવ્યો


ભાજપના માનસિંહ ચૌહાણની ૫૧.૪૨૨ મતોથી લીડ

૧૨૧-બાલાસિનોર વિધાનસભા બેઠકમાં ૧૫ વર્ષ પછી સત્તા પલટાઈ છે. ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસના કાંગરા ખર્યા અને ભાજપે ૫૧,૪૨૨ મતોથી લીડ મેળવી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણ અને આપના ઉદેસિંહ ચૌહાણ સામે ભાજપના માનસિંહ ચૌહાણને કુલ ૯૨,૫૦૧ મત આપીને જનતાએ તેમને વિજયી બનાવ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.