રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં અકસ્માતમાં એકનું મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aylal2maivum9dgx/" left="-10"]

રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં અકસ્માતમાં એકનું મોત


બ્રેકિંગ
જેતપુર..

રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં અકસ્માતમાં એકનું મોત

જેતપુર તાલુકાના મોણપર ગામ નજીક અકસ્માત

ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આધેડનું ઘટના સ્થળે મોત.

મોણપર ગામમાં રહેતા લલીતભાઈ મુળુભાઇ ધાધલ ઉ.વ. 62 નું ટ્રેક્ટર અડફેટે મોત.

લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

અકસ્માત મામલે જેતપુર તાલુકા પોલીસ તપાસ હાથ ધરી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]