લાંચપ્રકરણઃહાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમમાંથી સ્ટે - At This Time

લાંચપ્રકરણઃહાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમમાંથી સ્ટે


તલોદ મામલતદારના ક્લાર્કની કારમાંથી મળેલા રૂા.૧૧,લાખ પરત નહિ કરવા સ્ટે. લાંચની માતબર રકમ મળી આવતાં જિલ્લામાં સનસનાટી મચી હતી. તલોદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં ક્લાર્ક અનહદભ્રષ્ટ્રાચાર આદરી રહ્યા છે અને રૂા.૫૦ હજારની અરજદાર પાસે લાંચ લેતાં એ.સી.બી.એ ગોઠવેલી ટ્રેપમાં ગત તા.૩૧-૦૫-૨૦૨૨ના રોજ પકડાઈ ગયા હતા અને કર્મચારીની કારમાંથી રૂા. ૧૧ લાખ રોકડા મળતાં એ.સી.બી. દ્વારા કબજે લેવામાં આવ્યા હતા. જે માતબાર રકમ છોડાવવા સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યા હતાં અને સુપ્રિમ કોર્ટમાંથી એ.સી.બી.એ સ્ટે મેળવી લેતાં ચકચારી લાંચ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.