મુળી પૂર્ણાસખી અને પૂર્ણા સહ-સખી તાલીમ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aom3y8youoahuejz/" left="-10"]

મુળી પૂર્ણાસખી અને પૂર્ણા સહ-સખી તાલીમ યોજાઈ


મૂળી ખાતે પૂર્ણા સખી તેમજ પૂર્ણા સહ-સખીની તાલીમ 

યોજાઇ

           મૂળી તાલુકામાં તારીખ  ૮/૭/૨૦૨૨ ના રોજ કોમ્યુનિટી હોલ ખાતે પૂર્ણા સખી તેમજ પૂર્ણા સહ-સખી ની તાલીમ નું આયોજન.  દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી પૂજાબેન ડોડીયા,ચાઇલ્ડ હેલ્પલાઇન  માથી નવીન ભાઈ રામાનુજ, તેમજ સી.ડી. પી.ઓ.મેડમ, બ્લોક હેલ્થ વિઝિટર ના અધ્યક્ષ સ્થાને  મુખ્ય સેવિકાની હાજરી મા કિશોરી ઓને  આરોગ્ય અને પોષણ,શિક્ષણ, કાયદાકીય વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]