માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું " સાબરકાંઠા જિલ્લાના ઇડર ભિલોડા હાઈવે રોડ ઉપર ધોધમાર વરસાદ - At This Time

માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું ” સાબરકાંઠા જિલ્લાના ઇડર ભિલોડા હાઈવે રોડ ઉપર ધોધમાર વરસાદ


માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું " સાબરકાંઠા જિલ્લાના ઇડર ભિલોડા હાઈવે રોડ ઉપર ધોધમાર વરસાદને લીધે રાત્રિ સમયે હાઈવે રોડ ઉપર જ એક ઝાડ ધરાશાઈ થયું હતું ત્યારે અકસ્માત નડતાં એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું ત્યારે રોડ ની વચ્ચોવચ આ ઝાડ ધરાશાઈ થયેલું તેના સમાચાર ગંભીરપુરા જીવ દયા ટિમ ના ઉપેન્દ્રસિંહ પરમારને મળતા તાત્કાલિક તેમનું પોતાનું જેસીબી લઈ ટિમ સાથે ત્યાં પહોંચી જઈ જેસીબી ના મદદથી રોડ ઉપર પડેલા ઝાડને દુર કરાયું હતુ.અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું....
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાઝ ખાન આર પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.