વિસાવદર તાલુકા માં ભાજપના ભ્રસ્ટાચારથી ત્રસ્ત જનતા ભાજપને ડુબાડશે કે તારશેવિસાવદર તાલુકામા જેમપોર્ટલમા થયેલ ભ્રસ્ટાચારમા રાજકીય કનેકશનભાજપ નાજ મોટામાથાસામેલ - At This Time

વિસાવદર તાલુકા માં ભાજપના ભ્રસ્ટાચારથી ત્રસ્ત જનતા ભાજપને ડુબાડશે કે તારશેવિસાવદર તાલુકામા જેમપોર્ટલમા થયેલ ભ્રસ્ટાચારમા રાજકીય કનેકશનભાજપ નાજ મોટામાથાસામેલ


ભાજપના ભ્રસ્ટાચારથી ત્રસ્ત જનતા ભાજપને ડુબાડશે કે તારશેવિસાવદર તાલુકામા જેમપોર્ટલમા થયેલ ભ્રસ્ટાચારમા રાજકીય કનેકશનભાજપ નાજ મોટામાથા સામેલ વિસાવદર તાલુકાપંચાયતમા ભાજપનું શાસન આવ્યું ત્યારથી ભ્રસ્ટાચાર વધીગયેલઅને તે ભ્રસ્ટાચાર પણ ભાજપનાજ હોદેદારઅને સિંહ રાશિઉંપર નામ ધરાવતાવ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યો છે તેવુંગ્રામ્યના એકવ્યક્તિ દ્વારા મીડિયાને જણાવેલ છે.ભાજપમા વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ અને અધિકારી બન્ને હોદા પોતાની પાસેજ હોય તેવા મદમાં રહીને ઓફિસના કર્મચારીઓને પણ હોદાનો ડરબતાવીને આ સિંહરાશિ ધરાવતા વ્યક્તિ દ્વારા ભ્રસ્ટાચાર ભરેલી ફાઇલો કિલયર કરાવવા મા આવેછે ત્યારે જેમ પોર્ટલમા તાલુકા પંચાયત દ્વારા ખરીદ કરેલ તમામ વસ્તુઓમાં 500રૂપિયાની વસ્તુના 3500રૂપિયાનું બિલ મંજુર કરાવવું સીવશક્તિ એજન્સીને જેમ પોર્ટલનું કામ આપાવવામા પણ ધનરાશિના વ્યક્તિ નો હાથહોય ત્યારે સિંહ રાશિ અને ધન રાશિના વ્યક્તિઓ ઉપર ભાજપ ના રાજકીય આકાઓ નો હાથ હોય ત્યારે વિસાવદર તાલુકામા જેમપોર્ટલની ખરીદીમા કરોડો રૂપિયાનો ભ્રસ્ટાચાર થયેલ છે ત્યારે આવા ભ્રસ્ટાચારી ઓને છાવરવા માટે તેના ભાજપના રાજકીય આકાઓ પણસામેલ છે અને પબ્લિક ના પરસેવાની કમાણીના રૂપિયાજે ટેક્સ રૂપી સરકારની તિજોરી મા જવાને બદલે રાજકીય હોદેદારો પદાધિકારીઓ પોતાના ખીસામા પધરાવી ને મોજમજા કરતા હોય ત્યારે વિસાવદરના એકજાગૃત નાગરિકદ્વારા તો ખુલીને મીડિયાને જણાવેલ કે વિસાવદર તાલુકા પંચાયતમા જેમપોર્ટલમા ખરીદ થયેલ વસ્તુઓમાં જે વસ્તુ 10 રૂપિયાની માર્કેટમા મળેછે તેજ વસ્તુ સરકારી ખરીદી મા 100રૂપિયા ની થઈ જાય છે તેમાં તાલુકા પ્રમુખ થી લઈને ભાજપના તાલુકાના તમામ કાર્યકરો તેમજ જિલ્લા ના હોદેદારો તેમજ ધારાસભ્ય સાંસદ સ્ભ્ય સહિતનાઓ મળીને ભાગબટાયમા સામેલ છે ત્યારેવિસાવદર ના જાગૃત વ્યક્તિદ્વારા કોર્ટમેટર કરીને તાલુકા પંચાયત મા જેમ પોર્ટલ મા થયેલ ભ્રસ્ટાચારખુલો પાડીનેપબ્લિક ની પરસેવાની કમાણી ખાઈ ગયેલ છે તે પાછીઉલ્ટી કરાવવા માટે કમર કસી છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.