જૂનાગઢલોકસભાસીટ જીતવાધણી ધોરી વગર ની કૉંગેસપાર્ટી ની પાંચગેરન્ટી લઈને લોકોની વચ્ચે પણ જીત્યા પછીઉમેદવાર પક્ષપલટો નહિકરે તે છઠીગેરન્ટી કોણ આપશે - At This Time

જૂનાગઢલોકસભાસીટ જીતવાધણી ધોરી વગર ની કૉંગેસપાર્ટી ની પાંચગેરન્ટી લઈને લોકોની વચ્ચે પણ જીત્યા પછીઉમેદવાર પક્ષપલટો નહિકરે તે છઠીગેરન્ટી કોણ આપશે


જૂનાગઢલોકસભાસીટ જીતવાધણી ધોરી વગર ની કૉંગેસપાર્ટી ની પાંચગેરન્ટી લઈને લોકોની વચ્ચે પણ જીત્યા પછીઉમેદવાર પક્ષપલટો નહિકરે તે છઠીગેરન્ટી કોણ આપશે હાલમાંસમગ્રદેશમાંલોકસભાની ચૂંટણીના પડધમવાગી રહ્યાછે ત્યારે ગુજરાતમા આગામી 7તારીખે મતદાનછે ત્યારે બન્નેપક્ષ દ્વારાવધુમાંવધુ મતદાન થાય તેવા પ્રયત્નતો કરેજ છે પરંતુ શાસક ભાજપપાર્ટીમોદીની ગેરન્ટી ઉપર મતમાંગેછે ત્યારે કોંગ્રેસપાર્ટી પાસે તો વેપારએટલો નફોજ છે કારણકે ગુજરાત મા છેલ્લા28વર્ષ થયાઅને કેન્દ્ર મા 10વર્ષ થયા ભાજપ નું શાસનછેઅને છેલ્લી બે લોકસભા ની ચૂંટણીમાકોંગ્રેસ નો રકાસથયેલછે ત્યારે 2024ની લોકસભા ની જૂનાગઢ અને સોમનાથ ની સીટ જીતવામાટે કોંગ્રેસદ્વારાપણ શાસક પક્ષની જેમખરીદવેચાણ સંધચાલુ કરેલ છે તેવુંલોકમુખે મીડિયા ને સાંભળવા મળેલ ત્યારે મીડિયા દ્વારાઅંગતરીતે તપાસ કરતાકોંગ્રેસ દ્વારાશાસક પક્ષના નાના કાર્યકરથી મોટા હોદેદાર ને ચૂંટણીમા નિષ્ક્રિય રહેવા માટેમોટી રકમનો વહીવટ થયેલ હોયતેવુંજાણવા મળેલ ત્યારે સવાલએછેકે કોંગ્રેસ પાર્ટીદ્વારાજૂનાગઢ લોકસભા સીટ એનકેન પ્રકારે જીતવા નીનેમ લીધીહોય તેવું દેખાય આવેછે પરંતુમતદારો મા એવોગણગણાટ સાંભળવા મળેલ કોંગ્રેસ ની પાંચગેરન્ટીછે પણપાર્ટી દ્વારા છઠી ગેરન્ટી કોણ આપશે કે ઉમેદવાર ચૂંટાયાપછી મતદારોના મતનો સોદોકરીને બીજીપાર્ટી મા જશેતોપણઅમે તે વ્યક્તિ ઉપર પાર્ટીતરફથી કોઈપણ જાતના એક્સનનહીં લઈયે તેવી ગેરન્ટીપણ આપવી જોઇએ કારણ કે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય ના મતદારો એ કોંગ્રેસ પાર્ટી ની આનીતિપણ જોઈલીધેલ છે વિસાવદર નગરપાલિકા મા કૉંગેસ નું શાસન હતું અને કોંગ્રેસ પ્રમુખ ની અઢી વર્ષ ની ટર્મપુરી થયત્યારે કોંગ્રેસ નગર પાલિકા મા પોતાનું શાસનજાળવી રાખવા માટે ચૂંટાયેલા સ્ભ્યને સાચવી નસકી અને કોંગ્રેસના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા બે સ્ભ્ય ભાજપ ના ખરીદવેચાણ સંધમા ગયા અને કોંગ્રેસદ્વારા વિસાવદર નગરપાલિકા ગુમાવીદીધી ત્યારેબાદ આજે ભાજપ નું અઢીવર્ષ નું શાસનપૂરું થયું અને એકવર્ષ થયા વહીવટદાર શાસન છે એમ સાડા ત્રણવર્ષ થયા તેમ છતાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા સ્ભ્ય ભાજપ મા ગયા તે બન્ને સ્ભ્ય વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીદ્વારા શિક્ષત્મક પગલાં ભરેલ નહીં ત્યારે તાજેતર મા વિસાવદર તાલુકા પંચાયત માપણ કોંગ્રેસના મેન્ડેટ ઉપરચૂંટાયેલા સ્ભ્ય ભાજપ પાર્ટીમા ગયેલ તેનીઉપર પણ પાર્ટી દ્વારા કોઈપણ પગલાં લીધેલ નહોય ત્યારે હજુપણ આગામી ચૂંટણીમાધણીધોરી વગર ની કોંગ્રેસપાર્ટી ના મેન્ડેટ ઉપર ચૂંટાયાપછી પક્ષપલટો નહિકરે તેની ગેરન્ટીકોણ આપશે તેવું લોકોમાંથીચર્ચા સાંભળવામળેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.