વિસાવદર તાલુકા ના મતદારો ની નારાજગી વચ્ચે બહારથી માણસો લાવવા છતાં વિસાવદરમાં ભાજપનો રોડ શો ફલોપ - At This Time

વિસાવદર તાલુકા ના મતદારો ની નારાજગી વચ્ચે બહારથી માણસો લાવવા છતાં વિસાવદરમાં ભાજપનો રોડ શો ફલોપ


વિસાવદર તાલુકા ના મતદારો ની નારાજગી વચ્ચે બહારથી માણસો લાવવા છતાં વિસાવદરમાં ભાજપનો રોડ શો ફલોપઆજરોજ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા વિસાવદરમાં ભવ્ય રોડ શો ના સપના સાથે વિસાવદરમાં રોડ શો શરૂ કરેલ પરંતુ ખાસ સ્થાનિક લોકો જોવા મળેલ નહીં. અને બહારથી ત્રણ બસો લાવવા છતાં પણ રોડ શો ફ્લોપ ગયેલ. ચાલુ રોડ શો માંસરકારી મિલ્કત ઉપર ભાજપની જન્ડી જોવામળેલ ત્યારે મીડિયા દ્વારા વિસાવદર ચીફઓફિસર નું ધ્યાન દોરતા ભાજપની ઝંડીઓ ઉતારી લેવાઈ તો શું આ ઝંડીઓ મંજુરી વગર લગાડેલ હતી કે શું ? તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેમજ આ રોડ શો પહેલા અમુક આમ આદમી પાર્ટીના કાર્યકારોની પોલિસે ધરપકડ પણ કરેલી તે ચર્ચા પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. આ બધા વચ્ચે ભાજપમાં ઉમેદવાર ફોન ઉપાડતા નથી અને આજદિન સુધી વિસવાદરના ગામોમાં આવ્યા નથી અને ગ્રાંટ આપી નથી. તેવી પણ લોકોમ ચર્ચા અને વીરોધનો સુર જોવા મળી રહ્યો છેત્યારેભાજપ જૂનાગઢ લોકસભા સીટ ઉપર હેટ્રિકકરીશકશેકે કેમ તેવીવાત લોકમુખે ચર્ચાસંભળાય રહીછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.