જસદણના ડાન્સ માસ્ટર નિકુલ રાખોલિયાને મળ્યો બેસ્ટ કોરીયોગ્રાફરનો એવોર્ડ - At This Time

જસદણના ડાન્સ માસ્ટર નિકુલ રાખોલિયાને મળ્યો બેસ્ટ કોરીયોગ્રાફરનો એવોર્ડ


તા. ૫ મે ૨૦૨૪ ના રોજ અમદાવાદ (રાણીપ) શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ ખાતે ઓર્ગેનાઈઝર નિતિશ પંચાલ અને KSK ફિલ્મ દ્વારા ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના ફિલ્મ કલાકારો અને અલગ અલગ આર્ટિસ્ટ ઊપસ્થિત રહ્યા હતા. જેમાં જસદણ શહેરના નટરાજ ડાન્સ એકેડેમી ચલાવતા નિકુલ રાખોલિયાનું સિલેકશન થયું હતું અને તેમને બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.