ગઢડા ના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપની સેન્સ બેઠકમાં દેખાયા ગઢડાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પ્રવીણ મારુ એ ગઢડા વિધાનસભા બેઠકને લઈને ભાજપ માટે પ્રતિક્રિયા આપી - At This Time

ગઢડા ના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપની સેન્સ બેઠકમાં દેખાયા ગઢડાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પ્રવીણ મારુ એ ગઢડા વિધાનસભા બેઠકને લઈને ભાજપ માટે પ્રતિક્રિયા આપી


પક્ષ જીતે તેવા ઉમેદવારને ટિકિટ આપે તેમા જ હું સહમત છું પ્રવીણ મારુ પૂર્વ ધારાસભ્ય ગઢડા

ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું હાજર રહ્યા હતા આ દરમિયાન એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગઢડા વિધાનસભા બેઠક માટે જે ઉમેદવારની પસંદગી કરશે તેને જીતાડવા માટે હું પૂરી મહેનત કરીશ પક્ષ તરફથી જીતે તેવા ઉમેદવારને ટિકિટ આપે તેમાં હું સહમત છું અને મેં ગઢડા બેઠક પર દાવેદારી નોંધાવી નથી એટલે ચૂંટણી લડવાનો કોઈ પ્રશ્ન જ નથી તેમ એટ ધીસ ટાઇમ ન્યુઝ ને જણાવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:800083888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.