દશામા ની મૂર્તિનું વિસર્જન કરવા જતા નદી માં યુવક ડૂબ્યો પ્રાપ્ત વિગત મુજબ ઈડર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zsubxxhvqlwj84uj/" left="-10"]

દશામા ની મૂર્તિનું વિસર્જન કરવા જતા નદી માં યુવક ડૂબ્યો પ્રાપ્ત વિગત મુજબ ઈડર


દશામા ની મૂર્તિનું વિસર્જન કરવા જતા નદી માં યુવક ડૂબ્યો પ્રાપ્ત વિગત મુજબ ઈડર તાલુકાના કરીયાદરા પાસે થી પસાર થતી ગોવાવ નદીમાં વહેલી સવારે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ ઠાકોર સમાજ નો યુવાન નદીમાં ડૂબતા મોતને ભેટ્યો હતો ત્યારે ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી મૃત દેહને પાણીમાં થી બહાર કાઢી લીધો હતો.
સાબરકાંઠા at this time news
રિપોટર નવાઝ ખાન આર પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]