માંડવી તાલુકા ના નાની ખાખર મહેશ્વરી સમાજ દ્વારા માંડવી તાલુકા મહેશ્વરી સમાજ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી શિવજીભાઈ મહેશ્વરી અને તેમની સમિતિ નું સન્માન કરવામાં આવ્યો

માંડવી તાલુકા ના નાની ખાખર મહેશ્વરી સમાજ દ્વારા માંડવી તાલુકા મહેશ્વરી સમાજ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી શિવજીભાઈ મહેશ્વરી અને તેમની સમિતિ નું સન્માન કરવામાં આવ્યો

તારીખ 5/08/2022 ના રોજ માંડવી તાલુકા ના નાની ખાખર મહેશ્વરી સમાજ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ માંડવી તાલુકા મહેશ્વરી સમાજ ના શિવજીભાઈ મહેશ્વરી અને તેમની પુરી ટિમ નું ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »