ગરબાડા ના સાહડા ગામે મોપેડ અને બાઈક પૂર ઝડપે સામસામે અથડાતાં એક નું કરૂણ મોત: બે ઇજાગ્રસ્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9etrdvt7upkdnl56/" left="-10"]

ગરબાડા ના સાહડા ગામે મોપેડ અને બાઈક પૂર ઝડપે સામસામે અથડાતાં એક નું કરૂણ મોત: બે ઇજાગ્રસ્ત


ગરબાડા તાલુકાના સાહડા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર પૂર ઝડપે સામસામે આવતા મોપેડ અને બાઈક ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં નવાગામના મોપેડ ચાલક રાકેશભાઈ સેવાભાઈ પસાયા નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે બાઈક ચાલક તેમજ તેની પાછળ એક વ્યક્તિને ભારે ઇજાઓ પહોંચી હતી જેને આસ પાસ ના લોકો દોડી આવ્યા હતા અને એમબ્યુંલેન્સ ને જાણ કરી નજીક ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પી.એસ.આઈ સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી વાહનો હટાવી રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]