બાબરા મા જીલ્લા કક્ષાના સ્વતંત્ર પૂર્વ ની સંધ્યાએ યોજાયેલા લોક ડાયરામાં હું તું ને રતનીયોના જેવો લોક ડાયરો યોજાબાબરા - At This Time

બાબરા મા જીલ્લા કક્ષાના સ્વતંત્ર પૂર્વ ની સંધ્યાએ યોજાયેલા લોક ડાયરામાં હું તું ને રતનીયોના જેવો લોક ડાયરો યોજાબાબરા


બાબરા મા જીલ્લા કક્ષાના સ્વતંત્ર પૂર્વ ની સંધ્યાએ યોજાયેલા લોક ડાયરામાં હું તું ને રતનીયોના જેવો લોક ડાયરો યોજાબાબરા

બાબરા મા આજે રાત્રે ના 9 વાગે 26મી જાન્યુઆરી ની પૂર્વ સંધ્યાએ યોજાયેલા લોક ડાયરામાં માં કલાકારો ભોંઠા પડીયા હતા રાત્રે 10વાગે સુધી માત્રા 10 વધુ લોકો એમા પણ કર્મચારીઓ હતા મામલતદાર કચેરી દ્રારા આમંત્રણ આપવામાં પણ વ્હાલા દવલા ની નિતી અપનાવામાં આવી હતી વગર પબ્લિક કે કલાકારો દ્વારા તંત્ર ની વાહ વાહ કરવામાં આવી હતી

દિપક કનૈયા બાબરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.