વિકસિત ભારત યુવા સંમેલન 2024 અંતર્ગત ભચાઉ વાણી વિનાયક કોલેજ મધ્ય નમો નવ મતદાતા સંમેલન યોજવામાં આવ્યુ હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nlgiyy5sumindype/" left="-10"]

વિકસિત ભારત યુવા સંમેલન 2024 અંતર્ગત ભચાઉ વાણી વિનાયક કોલેજ મધ્ય નમો નવ મતદાતા સંમેલન યોજવામાં આવ્યુ હતું


*"વિકસિત ભારત યુવા સંમેલન-2024" અંતર્ગત આજરોજ નમો નવ મતદાતા સંમેલન ભચાઉ તાલુકા યુવા મોરચા દ્વારા ભચાઉ વાણી વિનાયક કોલેજ મધ્ય યોજવામાં આવ્યો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ નવા યુવા મતદારો ને સંબોધન કરેલ ત્યાર બાદ

સ્થાનિક મુખ્ય વક્તા : શ્રી જનકસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત
શ્રી સુખદેવભાઈ દેલવાણિયા
પ્રભારી શ્રી કચ્છ જિલ્લા યુવા મોરચો રહ્યા હતા
તેમજ આમંત્રિત મહેમાન ગેલાભાઈ આહીર કારોબારી ચેરમેન શ્રી કચ્છ જિલ્લા પંચાયત વિકાસભાઈ રાજગોર મંત્રી કચ્છ જીલ્લા ભાજપ વાઘજીભાઈ છાંગા પ્રમુખ ભચાઉ તાલુકા ભાજપ ભરતભાઈ કરોત્રા નાથાભાઈ રબારી ઉપેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ભચાઉ તાલુકા યુવા ભાજપ તેમજ ભચાઉ શહેર તાલુકા યુવા મોરચાના સર્વે કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બોહળી સંખ્યામાં યુવા મતદારો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવમભાઈ જોશી કારોબારી સદસ્ય ભચાઉ શહેર યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ બાલુભા જાડેજા કારોબારી સભ્ય ભચાઉ તાલુકા યુવા મોરચા કરેલ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]