રશ્મિ બિલ્ડર દેશ ની ગૌરવંતી "ઘર હોતો ઐસા" ટીમ દ્વારા શ્રી રાધવેન્દ્ર સરકાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરી - At This Time

રશ્મિ બિલ્ડર દેશ ની ગૌરવંતી “ઘર હોતો ઐસા” ટીમ દ્વારા શ્રી રાધવેન્દ્ર સરકાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરી


દામનગર ના હાલ મુંબઈ સ્થિતિ દેશ ની ગૌરવંતી ઘર બનાવતી કંપની રશ્મિ બિલ્ડર "ઘર હોતો ઐસા" ટીમ દ્વારા શ્રી રાધવેન્દ્ર સરકાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરી
દામનગર નું ગૌરવ રશ્મિ બિલ્ડર સમગ્ર બોસમિયા પરિવાર "ઘર હોતો ઐસા" જ્યાં પણ જાય ત્યાં એકયતા ભાતૃપ્રેમ થી દરેક ના દિલ માં ઘર કરી જાય છે રશ્મિ એજ્યુકેશન અને રશ્મિ બિલ્ડર ટીમે ભગવાન શ્રી રામલલ્લા ના નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ની તેજોમય ઉજવણી કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.