*ગારિયાધાર તાલુકા ના મોરબા ગામ ની અનુસૂચિત જાતિ સમાજ ની દીકરી રિધ્ધિબેન બાલાભાઈ કંટારીયા એ 12 સાયન્સ મા 96.36% માકર્સ પ્રાપ્ત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન...* - At This Time

*ગારિયાધાર તાલુકા ના મોરબા ગામ ની અનુસૂચિત જાતિ સમાજ ની દીકરી રિધ્ધિબેન બાલાભાઈ કંટારીયા એ 12 સાયન્સ મા 96.36% માકર્સ પ્રાપ્ત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન…*


*ગારિયાધાર તાલુકા ના મોરબા ગામ ની અનુસૂચિત જાતિ સમાજ ની દીકરી રિધ્ધિબેન બાલાભાઈ કંટારીયા એ 12 સાયન્સ મા 96.36% માકર્સ પ્રાપ્ત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન...*

ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા મા આવેલ મોરબા ગામે જ્યાં અનુસૂચિત જાતિ સમાજ ની દીકરી રિધ્ધીબેન બાલાભાઈ કંટારીયા જે ગારિયાધાર મા આવેલ એમ ડી પટેલ સ્કૂલ 12 સાયન્સમાં પ્રથમ નંબરે આવેલ તે બદલ ગારીયાધાર તાલુકા તેમજ સમગ્ર અનુસુચિત જાતિ સમાજ માટે એ ગૌરવ ની વાત ગણાય જેમના માત પિતા મહેનત મજૂરી કરીને દીકરીને તેમની બન્ને દીકરીઓ ને ભણાવી હતી જેમાં મોટી દીકરી હેતલ ને જે વડોદરા પોલીસ કોન્સ્ટેબલ મા ફરજ બજાવે છે ત્યારે આં નાની દીકરી રિધ્ધી ને પણ ખુબ ભણાવી અને આગળ આ પ્રગતિમાં તેમના માતા સમજુ બેન તથા પિતા બાલા ભાઈ એ ખુબ મજૂરી કરી ને મહેનત કરી ને દીકરી ને ભણાવી છે અને તેમના પિતા બાલા ભાઈ એ એવુ પણ જણાવ્યુ હતું કે મારી દીકરી ને હું મહેનત મજૂરી કરી ને મારી દીકરી નુ સપનું પૂરું કરીશ તે માટે હું કોઈ કર કચર છોડીશ નહીં ધન્યવાદ ને પાત્ર છે આવા માત પિતા ને ધન્યવાદ છે..

*રિપોર્ટર: વિશાલ બારોટગારિયાધાર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.