રાજકોટમાં CBSE શાળાઓની નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ, 20 દેશના 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રાજકોટમાં CBSE શાળાઓની નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ, 20 દેશના 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસોસિએશન અને ગુજરાત સ્વિમિંગ એસોસિએશનના સહયોગથી જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુન્સ દ્વારા રાજકોટમાં એક્રોલોન્સ CBSE નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. જેનો આજે બીજો દિવસ છે. સમગ્ર ભારત અને અન્ય 20થી વધુ દેશમાંથી CBSEની શાળાઓમાં અભ્યાસ કરતા 1200થી વધુ તરવૈયાઓએ કડકડતી ઠંડીમાં કૌવત બતાવ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »