રાજકોટમાં યુવતીને કહ્યું, ‘મારી સાથે પ્રેમસંબંધ રાખ નહીંતર તારા નિર્વસ્ત્ર ફોટા વાઇરલ કરી દઈશ’, ભાઈને મારી નાખવાની ધમકી

રાજકોટમાં યુવતીને કહ્યું, ‘મારી સાથે પ્રેમસંબંધ રાખ નહીંતર તારા નિર્વસ્ત્ર ફોટા વાઇરલ કરી દઈશ’, ભાઈને મારી નાખવાની ધમકી

રાજકોટ શહેરની યુવતીને ઉમંગ પટેલ નામનો તેનો પૂર્વ પ્રેમી ગાળો આપી હતી. તેમજ યુવતીના નિર્વસ્ત્ર ફોટા વાઇરલ કરી દેવાની અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આથી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આરોપી ઉમંગ પટેલની શોધખોળ હાથ ધરી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »