લોકો ના આરોગ્ય સાથે જબરદસ્તી થી ચેડાં કરતુ ખંભાળિયા નગરપાલિકા ના સત્તાધિશો અને તંત્ર.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7h5b5dlq7yixvubo/" left="-10"]

લોકો ના આરોગ્ય સાથે જબરદસ્તી થી ચેડાં કરતુ ખંભાળિયા નગરપાલિકા ના સત્તાધિશો અને તંત્ર..


લોકો ના આરોગ્ય સાથે જબરદસ્તી થી ચેડાં કરતુ ખંભાળિયા નગરપાલિકા ના સત્તાધિશો અને તંત્ર..

ખંભાળિયામાં ચારરસ્તા નજીક નપા ની પાણી ની મેઇન લાઇન તુટતા હજારો લિટર પાણી નો વેડફાટ...જેટકો ની કેબલ લાઇન નાંખવાની કામગીરી દરમિયાન લાઇન તુટી...અગાઉ પણ આ કામગીરી દરમિયાન લાઇન તુટી... જવાબદારી કોની?
આ પાણીમાં બાજુની ગટરો ઉભરાતા પાણી પણ ભળ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]