લાલપુર તાલુકા શાળા ના વિઘાર્થીઓ ને નોટબુક નું વિતરણ કરાયુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6ysmlx1kzrkpapmb/" left="-10"]

લાલપુર તાલુકા શાળા ના વિઘાર્થીઓ ને નોટબુક નું વિતરણ કરાયુ


લાલપુર તાલુકા શાળા ના વિઘાર્થીઓ ને નોટબુક નું વિતરણ કરાયુ

લાલપુર તાલુકા શાળા માં અભ્યાસ કરતા ૪૮૦ વિઘાર્થીઓ ને જીલ્લા ભાજપ મંત્રી વનિતાબેન ફળદુ દ્વારા તેમના અંગત ખર્ચ માથી દરેક વિઘાર્થીઓ ને નોટબુક નું વિતરણ કરવામાં આવેલ
તેમાં તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા હસ્તે વિતરણ કરવામાં આવેલ સાથે ઉપસ્થિત જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ તથા તાલુકા ભાજપ યુવા પ્રમુખ હિટલરભાઈ રોકડ તથા જીલ્લા ભાજપ યુવા કારોબારી સભ્ય ઘીરેનભાઈ નાકર તથા સોસ્યલ મિડિયા દિપકભાઈ ટંકારીયા તથા ગ્રામપંચાયત સભ્ય આરીફભાઈ શેખ તથા રાજુભાઈ ફળદુ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]