ધંધુકા વિધાનસભા માટે ભાજપના પાયાના કાર્યકર શ્રી વજેસંગ બારડ નું નામ લોક મૂર્ખે ચર્ચામાં - At This Time

ધંધુકા વિધાનસભા માટે ભાજપના પાયાના કાર્યકર શ્રી વજેસંગ બારડ નું નામ લોક મૂર્ખે ચર્ચામાં


ગુજરાત ભાજપની પ્રદેશની ટીમ અમદાવાદના ધંધુકા વિધાનસભા ના ઉમેદવારોના સેન્સ લેવા આવવાની હોય ધંધુકા વિધાનસભા ના મતદારોની અને ભાજપના કાર્યકર્તાઓ અને વિવિધ સંગઠનો તેમજ વિવિધ સમાજના લોકો માગણી કરતા હોય ત્યારે બરવાળા ના ચોકડી ગામના અને વર્ષોથી ભાજપમાં રહીને પાયાના કાર્યકર તરીકે ની છાપ ધરાવતા બોટાદ જિલ્લા ભાજપના આગેવાન અને પૂર્વ મહામંત્રી શ્રી વજેસંગભાઈ બારડ દ્વારા આજે દાવેદારી નોંધાવી છે ત્યારે સર્વનામ અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાજપના પાયાના કાર્યકર તરીકે વર્ષોથી પક્ષની વફાદારી પૂર્વક વિવિધ જવાબદારી નિભાવી રહેલા વજેસંગ બારોટ દ્વારા વિવિધ સરકારી કામોની તમામ વર્ગના લોકોની સાથે રહીને સેવાકીય પ્રવૃત્તિ અને સેવાડાના માણસને સરકાર શ્રી દ્વારા મળતા વિવિધ લાભો અપાવ્યા છે ત્યારે તેમને જ ભાજપ પાર્ટી દ્વારા ટિકિટ મળે તેવી લોક મૂર્ખે માંગ ઉઠી છે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.