બાલાસિનોર વિધાનસભામાં સમાવિષ્ટ 120 જેટલા ગામના તળાવો મહી નદી આધારિત ભરવાની સિદ્ધાંતિક મંજૂરી - At This Time

બાલાસિનોર વિધાનસભામાં સમાવિષ્ટ 120 જેટલા ગામના તળાવો મહી નદી આધારિત ભરવાની સિદ્ધાંતિક મંજૂરી


સંસદ સભ્ય પંચમહાલ લોકસભા શ્રી રતનસિંહ રાઠોડના અથાગ પ્રયત્નોથી કામગીરીમાં સફળતા મળી

મોટાભાગના ગામો સિંચાઈ સુવિધાથી વંચિત છે

દરેક ગામને સિંચાઈ સુવિધા નો લાભ મળશે

852 કરોડ જેટલી મતબાર રકમની ફાળવણી કરાઈ

બાલાસિનોર વિધાનસભા તથા પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ કપડવંજ તાલુકાના પુવૅ ભાગ તમામ ગામોના વરિષ્ઠ નાગરિકોએ પેટ ભરીને મત આપી અમારા સાંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ શ્રી ને જીત અપાવી હતી ત્યારે અમારા કપડવંજ તાલુકાના પૂર્વ ગાળાના દરેક ખેડૂતોની લાગણી અને માગણી એક જ હતી કે અમને તળાવો ભરી આપો અમે તમારી મત પેટીઓ ભરી દઈશું ત્યારે આ અમારા સપનો સાકાર થવા જઈ રહ્યા છે અમારા નપાણીયા વિસ્તારને પાણીદાર બનાવવા આપ સાહેબ શ્રી એ ખૂબ જ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ આખી યોજનાની રૂપરેખા આપી છે અમારે મન કોઈ પુરાવાની જરૂર નથી ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ અમારું કામ કર્યું છે અને આવા અનેક કામો અને કાર્ય કરશે તેઓ અમને વિશ્વાસ છે આ કાર્ય મેં જેણે પણ ઓગળી ચીધી છે એ દરેકને પુણ્ય મળશે કાળા માથાના માનવી તો જૂઠું બોલશે પરંતુ જર જનાવર પશુ પંખીડા અને મારા ભોળા ખેડૂતો ક્યારેય કોઈનું ખોટું નહીં બોલે અમે ફરી ફરીને જન જન સુધી આ સંદેશો પહોંચાડી ભારતીય જનતા પાર્ટીના કમળને ખિલાવી ફરી એકવાર નરેન્દ્ર ભાઈ મોદી અને ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જીન સરકાર નો આભાર વ્યક્ત કરી ફરીથી રાજગાદી ઉપર બેસાડવા માટેનું મન મક્કમ કરી લીધું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી સરકાર શ્રી એ જે કામ કર્યું છે તે સંદેશો લઈને પ્રજાજનો સમક્ષ જઈને ભારતીય જનતા પાર્ટી ની સરકારની જીત થાય તેવા તમામ પ્રયત્નો કરીશું

*રિપોર્ટર :છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.