જસદણમાં આર્ટએટેક,બ્લડપ્રેશર,વાલ્વની બીમારી તથા હાર્ટ ફેઈલર જેવા હૃદય રોગની સારવાર મળશે : મેડીકેર હોસ્પિટલ

👉શ્વાસ, દમ, ટીબી, ન્યુમોનિયા, શરદી,ઉધરસ,જેવા ફેફસાના રોગોની સારવાર

👉તાણ, આચકી, લકવો,હેમરેજ આધાશીશી,તથા બેભાન અવસ્થા જેવા મજના રોગોની સારવાર મળશે

👉એસીડીટી, ઝાડા, ઉલ્ટી, કમળો, પથરી, તથા પેટના રોગોની સારવાર મળશે

👉ડાયાબિટીસ, થાઇરોઇડ, સાંધાનો ઘા, ચામડીના તથા કિડની ના રોગોની સારવાર મળશે

👉મેલેરિયા, ડેંગ્યુ, ટાઇફોઇડ, સ્વાઈન ફલૂ, જેવા ઝેરી તાવની સારવાર મળશે

👉 ઝેરી દવા, સર્પ દંશ,વીંછી દંશ, તથા ઝેરી જંતુ દંશની સારવાર કરી આપીશું

બેકસાઈડ મોનીટર,ડિફેબ્રિલેટર મશીન, ECG કાર્ડિયોગ્રામ મશીન, વેન્ટિલેટર,નેબ્યુલાઇઝર,ઇન્ફ્યુઝન સિરિન્ઝ પમ્પ, પલ્સ ઓક્સીમીટર જેવા મશીનો અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ

અનુભવ:
👉સિવિલ હોસ્પિટલ, રાજકોટ
👉જી.જી હોસ્પિટલ, જામનગર
👉સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
👉ભવસિંહ હોસ્પિટલ, પોરબંદર
👉સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ
👉સિવિલ હોસ્પિટલ, જસદણ

મેડીકેર હોસ્પિટલ જસદણ
ડો.વિજય વાવડીયા - એમ.ડી ( મેડિસિન) કન્સલ્ટન્ટ ફિઝિશિયન એન્ડ ક્રિટિકલ કેરસ્પેયાલિસ્ટ

બેન્ક ઓફ બરોડા પાસે, ગીતાનગર ,નવા બસ સ્ટેન્ડ રોડ, જસદણ, મો. 8488882477

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »