મોટા ખુંટવડા ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો

મોટા ખુંટવડા ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા એસબીઆઇ શાખામાં બચુભાઈ જેઠાભાઈ વાઘ દ્વારા પોતામોટા ખુંટવડા ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયોના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો કરવામાં આવ્યો હતો જે રૂપિયા 436 નો વીમો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ 2022 ના રોજ વાઘ બચુભાઈ જેઠાભાઈ નું કુદરતી અવસાન થયું હતું અને બચુભાઈ જેઠાભાઈ નું અવસાન થયાના સમાચાર મળતા જ મોટા ખુંટવડા SBI બેન્ક મેનેજર સાહેબ શ્રી જગદીશસિંહ દશરથસિંહ ડાભી તેમજ ગ્રાહક સેવા કેન્દ્ર (CSP) રાઘવભાઈ કિહલા (રાઘુબાપુ) એ મૃત્યુ પામનારના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપી જરૂરી તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરાવી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી રૂપિયા ૨,૦૦,૦૦૦/-બે લાખ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત સ્વ બચુભાઈ વાઘના પુત્ર પરેશભાઈ વાઘ ને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરાયો હતો

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મોટા ખુંટવડા (મહુવા)
Mo.7567026877


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »