ગઢડા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આંદોલનનો સુખરૂપ અંત - At This Time

ગઢડા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આંદોલનનો સુખરૂપ અંત


ગઢડા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ ના મુદ્દે ગઢડા નગરપાલિકા પાસે ઉપવાસ આંદોલન કરવામાં આવતું હતું જેમાં ગઢડા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા ગઢડા નગરપાલિકાના કોર્પોરેટરો શ્રી ઘનશ્યામભાઈ ડવ, જયરાજભાઇ ખાચર, તથા ધીરુભાઈ ઝાપડિયા, ની સમજાવટ ભરી દરમિયાનગીરીથી સફાઈ કર્મચારીઓ દ્વારા આજરોજ આંદોલન આટોપી લેવામાં આવેલ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી તથા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખશ્રી બુધાભાઈ પરમાર તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી ના પ્રતિનિધિ સુરેશભાઈ મેર ના હસ્તે તમામ સફાઈ કર્મચારીઓના મીઠા મોઢા કરાવી આ આંદોલનનો સુખદ અંત લાવવામાં આવેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.