બાલાસિનોર જે.સી.આઈ દ્વારા મહિલાઓને સન્માનપત્ર, મોમેન્ટો આપી સન્માન કરાયું - At This Time

બાલાસિનોર જે.સી.આઈ દ્વારા મહિલાઓને સન્માનપત્ર, મોમેન્ટો આપી સન્માન કરાયું


બાલાસિનોર તાલુકામાં સ્ત્રી સશક્તિકરણ અન્ય સ્ત્રીઓને અને સમાજને ઉદાહરણ પૂરૂ પાડનાર સમીરાબેન બાબી, મીનાબેન સેવક, કલાવતી બેન પટેલને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જે.સી.આઈ પ્રમુખ હેમંત પટેલ, દિનેશભાઇ પટેલ, વિજય ચૌહાણ, મુકેશ લાલવાની, મિત શાહ અને ટિમ દ્વારા કાર્યક્રમનું આયોજન નિર્મલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.