રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી ની સૂચના મુજબ તારીખ 25- 9 -2022 રવિવાર ના કાર્યક્રમ માં બક્ષીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/52qqi5aradr9r31x/" left="-10"]

રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી ની સૂચના મુજબ તારીખ 25- 9 -2022 રવિવાર ના કાર્યક્રમ માં બક્ષીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ


રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી ની સૂચના મુજબ
તારીખ 25- 9 -2022 રવિવાર ના કાર્યક્રમ માં બક્ષીપંચ મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તા ઓએ ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ
====================
યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ

સવારે. 6:30 કલાકે
સ્થળ. કિસાનપરા ચોક
બાલભવન ના ગેટ પાસે
_________________________
પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

સમય સવારે 9:30 કલાકે
સ્થળ આજીડેમ
_________________________
આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની મન કી બાત કાર્યક્રમ
સવારે 11:00 વાગે તમામ બુથ માં
સાથે સ્થળ પર ટિફિન બેઠક કાર્યક્રમ રાખવો
====================
રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચો
_________________________
પ્રમુખ. લલિત વાડોલીયા
મહામંત્રી જેપી ધામેચા
મહામંત્રી. રત્નાભાઇ રબારી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]