બહેરામપુરા માં આડેદર વાહનો પાર્કિંગ કરવાના કારણે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ફસાણી - At This Time

બહેરામપુરા માં આડેદર વાહનો પાર્કિંગ કરવાના કારણે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ફસાણી


બહેરામપુરા માં આજુબાજુ વાહન પાર્ક કરવાના કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 વારંવાર અહીંયા ફસાવવાના કારણે તેના રહેવાસીઓ પરેશાન છે બહેરામપુરામાં અને બળીયાકાકા રોડ પર આડેદર વાહનો પાર્ક કરીને દબાણ કરાતા હોવાથી અન્ય વાહનો માટે રસ્તા પર પસાર થવાની જગ્યા રહેતી નથી મ્યુનિસિપલ કચેરીના સાહેબો અને પોલીસ અધિકારીઓને વિનંતી કે ઉપરોક્ત બતાવવામાં આવેલો વિડિયો આપાતકાલી પરિસ્થિતિને કારણે 108 જેવી સુવિધા માટે ગાડી ફસાઈ જાય છે વારંવાર ઈમરજન્સીના સમયે ગાડી પહોંચી વળે તે માટે તે વિસ્તારને રોડ ઉપર વધુ પડતા વાહનોને ડીટેઇન કરવા વિનંતી જેથી સમયસર ઇમરજન્સી સેવાઓ લોકો સુધી પહોંચે અને લોકો વંચિત ના રહે દરેકને ઇમર્જન્સી સેવાનો લાભ મળે કોઈને જીવનું જોખમ ના મુકાય એટલા માટે વહીવટ તંત્રને વિનંતી કે આ રોડ ક્લિયર કરાવો......... લિ..ભવાન પરમાર અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.