Bhavan Parmar, Author at At This Time

આજે મારા નાના ભાઈ સમાન એવા મકવાણા શક્તિભાઈ ઈશ્વરભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ તરકી કરે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ….

આજે મારા નાના ભાઈ સમાન એવા મકવાણા શક્તિભાઈ ઈશ્વરભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ તરકી કરે અને

Read more

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ:જૂની બિલ્ડિંગોને મૂળ સ્થિતિમાં જ રાખવાની મોદીની ગેરંટી

અમદાવાદના ગાંધી આશ્રમમાં આજે 12 માર્ચ 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક

Read more

વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ

વાડજ પોલીસ સ્ટેશન વવસ્તારમાાંપ્રોવિવિશનના ગુનામાાંપકડાયેલ આરોપીનેપાસા િેઠળ અટકાયત કરતી વાડજ પોલીસ સ્ટેશન ટીમ મે.પોલીસ કમમશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અમિક પોલીસ

Read more

બહેરામપુરા માં આડેદર વાહનો પાર્કિંગ કરવાના કારણે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ ફસાણી

બહેરામપુરા માં આજુબાજુ વાહન પાર્ક કરવાના કારણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 વારંવાર અહીંયા ફસાવવાના કારણે તેના રહેવાસીઓ પરેશાન છે બહેરામપુરામાં અને

Read more

અમદાવાદ નારોલ લાભા વોર્ડ નંબર 46 રાજવી નગર ધર્મભૂમિ ની બાજુમાં ગંદા પાણીની વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કાંઈ પણ નિકાલ આપતો નથી અને પાણી બી 15 થી 20 જ મિનિટ આવે છે એ પણ ગંદુ આવે છે બાકી પાણી આવતું નથી

અમદાવાદના શાહ વાડીમાં ખુબ જ દિલગીરી સાથે જણાવવા નું કે અમારા લાંભા વોર્ડ 46 રાજીવ નગર 1 2 3 દેવનગર,

Read more

અમદાવાદ : સિવિલમાં કન્જકટીવાઈટિસ વાયરસનાં દરરોજ દોઢસો દર્દી

હાલમાં છેલ્લા પંદરેક દિવસથી રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ

Read more

કિંજલ દવેની પવન જોશી સાથે તૂટી ગઇ સગાઇ પવન જોશી સાથે કિંજલની કરી હતી સગાઇ શું છે સાટા પદ્ધતિ? જેના કારણે તૂટી કિંજલ દવે-પવન જોશીની સગાઇ

તમને જણાવી દઇએ કે હજુ પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. જેમાં એક જ પરિવારના છોકરો-છોકરી અન્ય

Read more

આજના શુભ દિવસે સવારમાં ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના દિવસે રાઇટર કંપનીના કર્મચારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું;

આજ રોજ ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના દિવસે રાઇટર કંપનીના કર્મચારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું… રાઇટર કંપની દ્વારા

Read more

આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી:અમદાવાદમાં વાડજનો રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ, મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર ઓફિસ પહોંચ્યા…

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે સ્લ્મ રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવા માટે સ્થાનિક લોકોએ આજે અમદાવાદ કલેક્ટર ઓફિસ

Read more

અમદાવાદમાં ઈન્જેક્શન મારી મા-દીકરીની હત્યા કરનાર 10 પાસ મનસુખે એક બાળકની પણ સર્જરી કરી હતી

અમદાવાદમાં ઈન્જેક્શન મારી મા દીકરીની હત્યા કરનાર 10 પાસ મનસુખે એક બાળકની પણ સર્જરી કરી હતીઅમદાવાદ: શહેરના ભૂલાભાઈ ચાર રસ્તા

Read more

વિરમગામમાં હાર્દિક પટેલના વિરૂદ્ધ લાગ્યા ઠેર-ઠેર પોસ્ટર

વિરમગામમાં મતદાનની છેલ્લી ઘડીએ હાર્દિક પટેલ સામે ઉગ્ર વિરોધ થતાં રાજકારણ ગરમાયું છે. પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ઉછળતાં વિરમગામમાં છેલ્લી

Read more

PM મોદી આજે 3 કલાક સુધી અમદાવાદમાં રોડ શો કરશે, 54 કિલોમીટરનો આ છે રૂટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યુ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ બીજા ફેઝની તૈયારી શરૂ

Read more

ગુજરાત ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સરકારનો મહત્વનો નિર્ણય, સબંધિત જિલ્લાઓમાં રજા જાહેર કરવામાં આવી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. ગુજરાત સરકારે આ બન્ને દિવસ રજા જાહેર

Read more

અમદાવાદ: મેટ્રોમાં ગંદકી કરશો તો ભરવો પડશે ₹5000 દંડ અને પોસ્ટર ચોંટાડશો તો…

અમદાવાદ શહેરમાં ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલાં જ શરુ થયેલી મેટ્રો ટ્રેનને લઇને સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે. હવે

Read more

અમદાવાદ: BRTS બસે નરોડા પાટિયા પાસે સર્જ્યો અકસ્માત, મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીને કચડી

અમદાવાદ: BRTS બસે અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. બેફામ બસ ચલાવનારા બીઆરટીએસના ડ્રાઇવર સામે આ સાથે

Read more

અમદાવાદનું નવુ નઝરાણું અટલ બ્રિજ હવે ફ્રીમાં જોવા નહીં મળે ! જાણો એન્ટ્રી ફી અને નિયમો

અમદાવાદ : અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઇ છે. શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર

Read more

અમદાવાદ: આશ્રમમાં મુકી આવવાની ધમકી આપી 24 વર્ષીય પુત્રવધૂ પર 74 વર્ષીય સસરાએ ગુજાર્યું દુષ્કર્મ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં 24 વર્ષીય યુવતીની એકલતાનો લાભ લઈને ધમકીઓ આપી

Read more

બનાસકાંઠા કાંકરેજમાં શિક્ષણમાં ભેદભાવ: દલિત બાળકો સાથે અછૂત વર્તન

બાળકો ઘરે પાણી ભરવા આવતાં, સ્કૂલની ડિશ ઘરે આપતાં જાણ થતા પરિવારે વીડિયો ઉતારી ભાંડો ફોડ્યો બનાસકાંઠા જીલ્લાના અંતરિયાળ ગ્રામિણ

Read more

ભાજપ અવસરની રાહ જોતી રહી, ને કોંગ્રેસે સાબરમતી નદી પર ફુટઓવર બ્રિજનુ ઉદઘાટન કરી દીધું!

અમદાવાદ :અમદાવાદના સાબરમતી નદી પર શાનદાર ફુટઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બન્યાને ચાર મહિના થવા છતાં સરકાર આ બ્રિજને

Read more

અમદાવાદ માં ગટરનાં ઢાંકણાં પાસે સુરક્ષા ગાર્ડ મુકાયા, સફાઈકર્મીઓએ 13-13 કલાક સુધી ગટરનાં ઢાંકણાં સાચવ્યા

અમદાવાદમાં સવારે ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્યારે આ પાણી ઉતારવા માટે કોર્પોરેશન દ્વારા પાણી ભરાઈ

Read more

અમદાવાદમાં પશ્ચિમના આ વિસ્તારોની દુકાનો પાણીમાં, કરોડોના નુકસાનનો વેપારીઓને ડર

અમદાવાદ : અમદાવાદમાં ગણતરીના કલાકોમાં પશ્ચિમના મેમનગર ગુરુકુળ હેલ્મેટ ચાર રસ્તા સેટેલાઈટ.વેજલપુર, શ્યામલ, વાસણા, ગુપ્તાનગર, ખોખરા જેવા વિસ્તારોમાં ભારે પાણી

Read more

અમદાવાદ ભારે વરસાદથી જળબંબાકાર, ઉસ્માનપુરામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારમાં શુક્રવારે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં માત્ર 2 કલાકની અંદર જ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

Read more

ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે

અમદાવાદ : ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. આ વચ્ચે

Read more

જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ ગયેલા હોવાથી જે કોઈને મળે તો વાડજ પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી.

અરજદાર અરવિંદભાઈ ડાયાભાઈ બાકોલા રહે 196 / 4227 શ્રી ભગવતી નગર ગોતા અમદાવાદ મોબાઈલ નંબર..+917990206645. +919727654150. આ નંબર ઉપર ફોન

Read more

CM ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા રથયાત્રાની પરંપરાગત પહિંદ વિધિની પરંપરા તૂટશે

અમદાવાદમાં 1 જુલાઇએ એટલે કે શુક્રવારે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થતા અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા

Read more

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક આખા રાજ્યમાં વરસાદની સંભાવના

અમદાવાદ: રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ક્ષણ આવી ચૂકી છે. રાજ્યમાં સત્તાવાર રીતે

Read more

આજે ખોડીયારનગર અને બહેરામપુરા ખાતે શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ના સહયોગથી ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ

આપણું આંગણું,આપણું ઘર સ્વછ અને સ્વસ્થ રહે તે ઉદ્દેશયથી આજે ખોડીયારનગર ખાતે શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ના સહયોગથી ડસ્ટબીન

Read more