નંદરવા શહેરા વોલીબોલ ટુર્નામેન્ટ 2023 - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4hc7fes18yqlxdcr/" left="-10"]

નંદરવા શહેરા વોલીબોલ ટુર્નામેન્ટ 2023


નંદરવા શહેરા વોલીબોલ ટુર્નામેન્ટ 2023
જેમાં આયોજક વિશ્વાસ અજય મૃગરજ સુંદર મજાનું આયોજન કર્યું હતું
આજરોજ ગવર્મેન્ટ આર્ટસ કોલેજ શહેરા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાયો જેમાં જેઠોલી ગોધરા શહેરા દાહોદ હાલોલ કાલોલ નંદરવા ટીમો એ ભાગ લીધો જેમાં જેઠોલી ટીમ વિજય બની કેપ્ટન હિમાંશુ પટેલ શહેરા ગવર્મેન્ટ આર્ટસ કોલેજ તરફથી 10,000 રૂપિયાનું ઇનામ આપ્યું અને સન્માનિત કરવામાં આવી ટીમને
રિપોટર ભૌમિક પટેલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]