લુણાવાડા નજીક સર્જાયો અકસ્માત - At This Time

લુણાવાડા નજીક સર્જાયો અકસ્માત


લુણાવાડા તાલુકાના સુવા ગામ પાસે હાલોલ શામળાજી હાઈવે રોડ પર કાર ચાલાકે રાહદારીની અડફેટ રાહદારીનુ ઘટના સ્થળે મોત થયું હતું આમ પ્રાપ્ત થતી માહિતી મુજબ લુણાવાડા તાલુકાના સુવા ગામ પાસે કારચાલકે પૂર ઝડપે આવતા એક રાહદારીને અડફેટ લીધો હતો આમ રાહદારીનું ઘટના સ્થળે મોત થયું હતું આ અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.