અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા - At This Time

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા


તેમજ દાતાશ્રી માધવ રવિન્દ્ર કુમાર ગોહિલ હસ્તક હિતુભાઈ હરિઓમ હેર સ્ટાઇલ માધવ ના જન્મ દિવસ નિમિત્તે ગરીબ જરૂરિયાતમંદ પરિવારના અંદાજિત 250 લોકોને ગરમા ગરમ સાક રોટલી નુ ભોજન કરાવવામાં આવ્યું હતું અમારી સંસ્થા દાતા શ્રી ઓ ની મદદથી ચાલેછે અન્ન દાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

રિપોર્ટર :ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.